વસ્તરપરા સ્નેહમિલન 2026

રિજલ્ટ અપલોડ કરવા માટે નીચે નું ફોર્મ ભરવું.

નોંધ: વ્ય્વસ્થા ના ભાગ રૂપે રિઝલ્ટ 15/05/2026 ને શુક્રવાર સુધી માં અપલોડ કરી આપવા નમ્ર વિનંતી છે. પછી થી કોઈ પણ રિઝલ્ટ સ્વીકારવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી.